/  Cancer કર્ક (ડ,હ.)

Cancer કર્ક (ડ,હ.)

કર્ક (ડ,હ.)

આજનો દિવસ આપના માટે મધ્યમ જોવાય છે. સ્વાસ્થ્ય માટે અત્યંત સાવધાની રાખવી જરૂરી છે. પેટના દર્દ પીડા થાય આત્મવિશ્વાસ થી જો તમે કાર્ય કરશો તો કાર્ય પૂર્ણ થશે વ્યવસાયમાં તથા ધંધામાંસારું જોવાય, વ્યાપારી વર્ગને લાભ થાય કાર્યરત વ્યક્તિઓ માટે નાની મોટી બાધાઓનો સામનો કરવો પડે, ભાગ્ય આપનું આજે સાથ આપનારું છે.

error: