/  Gemini મિથુન (ક, છ, ઘ.)

Gemini મિથુન (ક, છ, ઘ.)

મિથુન (ક, છ, ઘ.)

આજની આપની રાશી થી જોતા સ્વાસ્થ્યના કારણે તણાવ રહેશે, જેમ જેમ દિવસ વધશે ઉર્જા સુધરશે,
થોડો આરામ કરવાની જરૂર છે. આરોગ્ય ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. મનની સ્થિતિ મજબૂત રહેશે
,પારિવારિક સંબંધ માં જોતા અવિવાહિત વ્યક્તિઓ ને વિવાહનો યોગ બને શેરબજારથી દૂર રહેવું, યાત્રા
થાય.

error: