/  Leo સિંહ (મ, ટ.)

Leo સિંહ (મ, ટ.)

સિંહ (મ, ટ.)

સ્વાસ્થ્યમાં સુધાર જોવાય છે, તણાવ જે હતો તે ઓછો થશે, ઊર્જાવાન બનશો શારીરિક રીતે , માનસિક રીતે સારું જોવાય છે.

તમારી એ સ્થિતિ કોઈ વ્યક્તિ તરફ આકર્ષિત થાય છે, તે સ્પષ્ટ દેખાય છે.

તે તમને પ્રાપ્ત થાય. વાણીમાં સંયમ રાખવો પરિવારના સાથે સારા વાક્ય નો ઉપયોગ કરવો, વ્યવસાયિક લાભદાયક છે. અધિકારીઓ માટે પણ સારું જોવાય છે. યાત્રા યોગ સારો જોવાય છે.

error: