/  Sagittarius ધન (ભ,ધ,ફ,ઢ.)

Sagittarius ધન (ભ,ધ,ફ,ઢ.)

ધન (ભ,ધ,ફ,ઢ.)

આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, શ્રમ જે તમે કરશો નો પરિણામ મળશે,કાર્ય પણ તમે કરશો
વ્યવસાયમાં સારું જોવાય છે. દિવસ શુભ છે છે પત્ની સાથે પણ સારું જોવાય જીવન સુખ સારું
જોવાય, આપ્તવર્ગ સાથે શુભ છે. નોકરી મા કંઈક લાભ પ્રાપ્ત થાય, યાત્રા માટે મિત્રો સાથે તમે યાત્રા કરો. તેવા પણ યોગ છે. દિવસ તમારો ભાગ્યશાળી છે કિસ્મતસાથ આપશે .

error: