Home Horoscope DHANU RASHI SAGITTARIUS RASHI DAILY HOROSCOPE GUJARATI

SAGITTARIUS RASHI DAILY HOROSCOPE GUJARATI

sagittarius

Sagittarius Rashi Daily Horoscope Gujarati

રાશી ભવિષ્ય આપની આજ તા: ૦૮-માર્ચ-૨૦૧૭ આપનું આજનું રાશી ભવિષ્ય (Rashi Fal Gujarati) સંવત: ૨૦૭૩ ફાગણ  સુદી અગિયારસ(૧૧) ને બુધવાર

ધન (ભ, ધ, ફ, ઢ)

AstroGujarati કહે છે કે આપની આજની રાશી આજના દિવસે તમે કરેલા સંપર્કનો જવાબ મળશે. અનેક પ્રકારના સૂચનો પ્રાપ્ત થશે. અંગત મિત્રોથી મદદ મળશે. રુકાવટ આવશે પરંતુ તે છતાં મહત્વપૂર્ણ કાર્યમાં સફળતાઓ પ્રાપ્ત થશે. ઘર-પરિવાર, જમીન જાયદાદને લગતા વિષયો ઉપર ચર્ચાઓ થશે. નોકરી અને બિઝનેસમાં સારું જોવાશે. આગળની કરેલી તમારી મહેનત સકારાત્મક પરિણામ આપશે. બીજાના ઉપર મદદ માટેનો ભરોસો રાખ્યો હોય તો તે ભરોસો આજે નિષ્ફળ જશે. મગજને શાંત રાખવું આજે જરૂરી છે. ગુસ્સો આજે વધારે આવે તો આજે તમારે બે ગ્લાસ પાણી પીવું. દિવસમાં બે વખત પગ ધોવા. પ્રેમ કરનાર પ્રેમીઓ માટે આજે મિલન મુલાકાત થશે. એક બીજાને મળીને પરસ્પર અગત્યની વાતો થશે. દાંપત્યજીવન ખુશાલીવાળું રહેશે. લેવડ-દેવડમાં થોડી સાવધાની રાખવી. વિદ્યાર્થી વર્ગને તેમના અભ્યાસથી માતા-પિતાને સંતોષ થશે નહિ. આજે માથું દુ:ખવું શરીર દુ:ખવું, બેચેની લાગવી વગેરે બની શકશે.

ContactUs.com