Home Horoscope KANYA RASHI VIRGO RASHI DAILY HOROSCOPE GUJARATI

VIRGO RASHI DAILY HOROSCOPE GUJARATI

virgo

Virgo Rashi Daily Horoscope Gujarati

રાશી ભવિષ્ય આપની આજ તા: ૦૮-માર્ચ-૨૦૧૭ આપનું આજનું રાશી ભવિષ્ય (Rashi Fal Gujarati) સંવત: ૨૦૭૩ ફાગણ  સુદી અગિયારસ(૧૧) ને બુધવાર

કન્યા (પ, ઠ, ણ)

AstroGujarati કહે છે કે આપની આજની રાશી નોકરી અને ધંધામાં આજેનો દિવસ શુભ રહેશે,નાની-મોટી રુકાવટો હશે તે રુકાવટો આજે દુર થશે,આવકનું પ્રમાણ આજે સારું રહેશે.આજના દિવસે અચાનક પરેશાની અને સંકટ આવે તો તેની સામે લડવાની તૈયારી રાખવી છેવટે અંતમાં સફળતાતો મળશે જ આજે તમે ઉધાર પૈસા માંગશો.અને જો ઈમાનદારી પૂર્વક સાફ હ્રુદયથી માંગશો તો અવશ્ય મળશે,કામ કાજમાં ઉતાવળ કરવી નહિ.કેટલીક વાતો ની ચિંતા રહેશે.બીઈજા લોકો ની નિંદા કરવી નહિ.યુવક યુવતીઓ માટે આજનો દિવસ આનંદમય રહેશે.પ્રેમીઓ માટે પણ આજનો દિવસ સારો છે.સરકારી કર્મચારી અધિકારીઓ વગેરેના માટે આજનો દિવસ શુભ છે.મસાલેદાર ભોજનથી આજે બચવું.પડવું-વાગવું આવું પણ આજે બની શકે છે. ગેસ,એસીડિટી અને કબજીયાત પણ રહે,આરોગ્યમાં કાળજી રાખવી આજે ખાવામાં ટમાટરનો ઉપયોગ કરવો.

ContactUs.com