Home Horoscope KARK RASHI CANCER RASHI DAILY HOROSCOPE GUJARATI

CANCER RASHI DAILY HOROSCOPE GUJARATI

cancer

Cancer Rashi Daily Horoscope Gujarati

રાશી ભવિષ્ય આપની આજ તા: ૦૮-માર્ચ-૨૦૧૭ આપનું આજનું રાશી ભવિષ્ય (Rashi Fal Gujarati) સંવત: ૨૦૭૩ ફાગણ  સુદી અગિયારસ(૧૧) ને બુધવાર

કર્ક(ડ, હ)

AstroGujarati કહે છે કે આપની આજની રાશી આજના દિવસે તમારું મનોબળ તમારા મનની વાત સકારાત્મક રાખવી.આજે કોઈ સારા ખબર મળશે, દેશ-વિદેશ માં રહેતા આપના બાળકો તરફથી પણ શુભ-સમાચાર મળશે.મિત્રો સાથે સંબંધીઓ સાથે રોમાંચક ચર્ચાઓ થશે. તમારા પોતાના કાર્ય ક્ષેત્રમાં એક મોટું નવું સાહસ તમે કરશો. રુકાવટો જે હશે તે આજે પૂર્ણ થઇ જશે,પરિવારના સભ્યો સાથે આજે સમય વિતાવશો આર્થિક સમસ્યાઓ હલ થશે.પૈસા બાબતે ભાગીદાર ઉપર આજે ભરોસો રાખી આગળ વધવું નહિ.પ્રેમ કરતા યુવક-યુવતીઓ માટે તણાવ રહેશે,પૈસાનો કોઈ મોટો ફેસલો આજે કરવો નહિ. વ્યાપારમાં,નોકરીમાં અને રોજગારમાં નવી યોજનાઓ દ્વારા ફાયદો થશે.વિદ્યાર્થી વર્ગ માટે સારું છે.તમારા બેડરૂમમાં આજે (૨) ગુલાબના ફૂલ મુકવા જે શુભ રહેશે.

ContactUs.com