Home Horoscope MAKAR RASHI CAPRICORN RASHI DAILY HOROSCOPE GUJARATI

CAPRICORN RASHI DAILY HOROSCOPE GUJARATI

capricon

Capricorn Rashi Daily Horoscope Gujarati

રાશી ભવિષ્ય આપની આજ તા: ૦૮-માર્ચ-૨૦૧૭ આપનું આજનું રાશી ભવિષ્ય (Rashi Fal Gujarati) સંવત: ૨૦૭૩ ફાગણ  સુદી અગિયારસ(૧૧) ને બુધવાર

મકર (ખ, જ)

AstroGujarati કહે છે કે આપની આજની રાશી આજનો દિવસ આપના માટે શુભ છે. આજે તમે કામકાજમાં સક્રિય રહેશો. કોઈ અગત્યનું કામ કરવા માટે તમે જોખમ પણ લેસો અને છેવટે તમે તમારા કાર્યમાં સફળ થશો. કુટુંબ સાથે તથા ભાઈબંધ સાથે આજે તમે ઘણી બધી વાતો પણ કરશો. પોતાના ભાઈ અથવા બહેન સાથે પણ વાતાચીત કરશો. આજે કોઈનો જન્મદિવસ હશે તેની ભેટ પણ તમે ખરીદશો અને આપશો. આજે તમારું વાહન કોઈપણ પ્રકારનું બગડી શકે છે. આજે વાહનને તમારે રીપેરીંગ કરાવાનો યોગ પણ બનશે. ગુસ્સા ઉપર આજે નિયંત્રણ રાખવું આજે જરૂરી છે.ફાલતુ કામકાજમાં તમારું ધ્યાન આકર્ષાય નહિ તેનું ધ્યાન રાખશો. ઘી અને ખાંડ આજે ખાવું. પ્રેમી પાસેથી તમારી અપેક્ષઓ જે હશે તે સફળ થશે. વ્યાપાર અને વ્યવસાય માટે આજનો દિવસ આવકવાળો રહેશે. આરોગ્ય સુખાકારી સારી જોવાશે. ઓફીસ કામકાજમાં સારું રહેશે.

Weekly Horoscope
Montly Horoscope
Yearly Horoscope
ContactUs.com