Home Horoscope MEEN RASHI PISCES RASHI DAILY HOROSCOPE GUJARATI

PISCES RASHI DAILY HOROSCOPE GUJARATI

pisces

Pisces Rashi Daily Horoscope Gujarati

રાશી ભવિષ્ય આપની આજ તા: ૦૮-માર્ચ-૨૦૧૭ આપનું આજનું રાશી ભવિષ્ય (Rashi Fal Gujarati) સંવત: ૨૦૭૩ ફાગણ  સુદી અગિયારસ(૧૧) ને બુધવાર

મીન (દ, ચ, ઝ, થ)

AstroGujarati કહે છે કે આપની આજની રાશી આજના દિવસે બીજાને સહયોગ આપીને પૂર્ણતાઓ પ્રાપ્ત થશે. હાલમાં જે કાર્ય કરો છો તે કાર્યમાં આપને ધ્યાન આપવું વધારે જરૂરી છે કારણ કે સબંધીઓ અને કુટુંબીજનોના કાર્યમાં તમે વધારે વ્યસ્ત રહી શકો. આજના દિવસે જે કઈ યોજના બનાવેલી હોય તે યોજનાને બદલાવી નહિ. તમારી જે જરૂરત હશે તે પૂર્ણ થશે. કોઈપણ પ્રકારની ચિંતા કે દબાવમાં રહેવુ નહિ. ભાગીદારીમાં ધંધો કરતા હોય તો ભાગીદાર સાથે સમય વિતાવવો. ઓફિસ કામકાજમાં આજે સારું જોવાય. જીવનસાથીથી સારું જોવાય. પતિ-પત્ની વચ્ચે ગલતફેમી જે ઉત્પન્ન થઇ હોય તેનું સમાધાન થાય. આમ એકંદરે આજનો દિવસ શુભ રહેશે. પિતાની આરોગ્ય સુખાકારીની ચિંતા રહેશે. વિદ્યાર્થી વર્ગને માટે સકારાત્મકતા માટે મંત્રનો જપ કરવો. દરેક રીતે આજના દિવસે શાંતિ માટે જમાણા હાથની હથેળીનો ભાગ ડુંટી ઉપર મુકવો અને ॐ મંત્રનો જપ આઠ વખત કરવો જે શુભત્વ આપનાર છે.

Weekly Horoscope
Montly Horoscope
Yearly Horoscope
ContactUs.com