Home Horoscope Mithun Rashi Gemini Rashi Daily Horoscope Gujarati

Gemini Rashi Daily Horoscope Gujarati

GEMINI

Gemini Rashi Daily Horoscope Gujarati

રાશી ભવિષ્ય આપની આજ તા: ૦૮-માર્ચ-૨૦૧૭ આપનું આજનું રાશી ભવિષ્ય (Rashi Fal Gujarati) સંવત: ૨૦૭૩ ફાગણ  સુદી અગિયારસ(૧૧) ને બુધવાર

મિથુન (ક,છ,ઘ) 

AstroGujarati કહે છે કે આપની આજની રાશી પ્રસન્નતા સંતુષ્ટિ મેહસુસ થશે, આજે મિત્રો તમારે ઘેર આવશે અને મહત્વપૂર્ણ કામ થશે, કરેલી કલ્પનાઓ સાર્થક થશે.આજે તમે કામમાં વ્યસ્ત રહેશો,પરંતુ કામનું ટેન્શન મગજ પર લેશો નહિ. ઘર-પરિવાર દ્વારા આનંદ ઉત્સવ જોવાશે,તમારી સલાહ લેવા માટે બીજા વ્યક્તિ ઓ આવશે,ભાગીદારીમા ધંધો હશે તો ભાગીદારી સાથે યાત્રા-પ્રવાસ બનશે,નકારાત્મક વિચારોથી દૂર રહેવું,ઘરની આજુબાજુ વ્યક્તિઓ સાથે ઝઘડો ના થાય તેનું ધ્યાન રાખવું પડશે,પત્ની અને પ્રેમિકા સાથે બહાર ફરવાનો યોગ બનશે.પેટ સબંધિત બીમારીઓ થાય જેથી આરોગ્યમાં ધ્યાન રાખવું.એક બીલીપત્ર આજે સાથે રાખવું,વિદ્યાર્થીવર્ગ તેમને અભ્યાસમાં આજે વધારે ધ્યાન રાખવું જરૂરી છે.ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નાં વિદ્યાર્થીઓએ મન લગાવીને અભ્યાસ કરવો પડશે.વેપારી વર્ગને આવક-જાવક બંને રહેશે.

ContactUs.com