Home Horoscope SINH RASHI LEO RASHI DAILY HOROSCOPE GUJARATI

LEO RASHI DAILY HOROSCOPE GUJARATI

leo

Leo Rashi Daily Horoscope Gujarati

રાશી ભવિષ્ય આપની આજ તા: ૦૮-માર્ચ-૨૦૧૭ આપનું આજનું રાશી ભવિષ્ય (Rashi Fal Gujarati) સંવત: ૨૦૭૩ ફાગણ  સુદી અગિયારસ(૧૧) ને બુધવાર

સિંહ (મ, ટ)

AstroGujarati કહે છે કે આપની આજની રાશી આજનો દિવસ સાર સાબિત થશે, મનોકામના પૂર્ણ થશે,સંતાનથી સારું જોવાશે.બનાવેલી યોજનાઓમાં બદલાવ થશે.તમારે પોતાને વાતચીત કરવામાં ધ્યાન રાખવું પડશે. વ્યાપાર ધંધામાં આવક નું પ્રમાણ ઓછું જોવાશે. ભાઈ- બહેનનો સહયોગ મળશે.નોકરી કરતા જાતકો માટે પ્રમોશન અથવા બઢતી માટેના સંજોગ જોવાશે.આજે મગજ ની અંદર જે પ્લાનિંગ ચાલતો હોય તે અમલ માં મુકવો નહિ,મોટી મોટી વાતોથી દુર રહેવું કારણ કે કોઈ નજીકની વ્યક્તિ તમારો ફાયદો ઉઠાવશે,લેણદારોનો ફોન પણ આવાશે,દિવસની શરૂઆત મધ્યમ રહેશે. કોઈ પણ વાતથી પત્ની સાથે અનબન રહેશે,આજે ખર્ચ પર ધ્યાન આપવું. વિદ્યાર્થીવર્ગને આજે મહેનત કરવી પડશે અભ્યાસમાં ધ્યાન આપવું પડશે,તેમજ શરીરનું ધ્યાન આપવું પડશે અને એલર્જી પણ થઇ શકે.આજના દિવસે દૂધ અને સાકર ભેગું કરીને પીવું જે આપના માટે શુભત્વ આપનાર  છે.

ContactUs.com