Home Horoscope TULA RASHI LIBRA RASHI DAILY HOROSCOPE GUJARATI

LIBRA RASHI DAILY HOROSCOPE GUJARATI

libra

Libra Rashi Daily Horoscope Gujarati

રાશી ભવિષ્ય આપની આજ તા: ૦૮-માર્ચ-૨૦૧૭ આપનું આજનું રાશી ભવિષ્ય (Rashi Fal Gujarati) સંવત: ૨૦૭૩ ફાગણ  સુદી અગિયારસ(૧૧) ને બુધવાર

તુલા (ર, ત)

AstroGujarati કહે છે કે આપની આજની રાશી જુના કરેલા કામોનો ફાયદો આજે થશે. આજે મન ઉપર અનેક જાતના વિચારો ચાલશે, અન્યનો સહયોગ પ્રાપ્ત થશે. અગાઉથી નક્કી કરેલો કાર્યક્રમ સફળ થશે. મિત્રો અને પરિવાર સાથે આજે મેળ સારો જોવાશે. જીવનસાથી સાથે આજનો દિવસ મધુર રહેશે. દાંપત્યજીવન આનંદમય રહેશે. પતિ-પત્ની વચ્ચે પ્રેમની ગાંઠ મજબૂત થશે. આજે ફૂલ-ઝાડને પાણી આપવું જે આપના માટે શુભ રહેશે. આપનો કરેલ શુભ કાર્ય આવનાર દિવસોમાં ફાયદો આપનાર બનશે. શાંત મન દ્વારા સહનશીલતા રાખીને જીવનમાં આગળ વધવાનો મંત્ર બનાવશો, જેનુ ફળ હંમેશા શુભ રહેશે. મતભેદ અને મનભેદ બંનેનો સામનો કરવો પડશે. તમારી આજુબાજુ રહેતા મિત્રો અને સબંધીઓ અને સગાઓ તમારી પાસે નાની મોટી અપેક્ષાઓ રાખશે જે અપેક્ષા પૂર્ણ થાય તેવી હોય તો તમે તમને તમારી મર્યાદામાં રહીને કાર્ય પૂર્ણ થાય તેવું હોય તો તેમને હકારાત્મક જવાબ આપશો.

ContactUs.com