Home Horoscope VRISCHIKA RASHI VRISCHIKA RASHI DAILY HOROSCOPE GUJARATI

VRISCHIKA RASHI DAILY HOROSCOPE GUJARATI

scorpio

Vrischika Rashi Daily Horoscope Gujarati

રાશી ભવિષ્ય આપની આજ તા: ૦૮-માર્ચ-૨૦૧૭ આપનું આજનું રાશી ભવિષ્ય (Rashi Fal Gujarati) સંવત: ૨૦૭૩ ફાગણ  સુદી અગિયારસ(૧૧) ને બુધવાર

વૃશ્ચિક (ન, ય)

AstroGujarati કહે છે કે આપની આજની રાશી આજના દિવસે જરૂરી કામ જલદીથી પૂર્ણ થશે. જુના મિત્રોથી અથવા જુના પરિચિત વ્યક્તિઓથી આજે મુલાકાત થશે. તમારા મનની વાત તમારા અંગત વ્યક્તિને તમે કહેશો. આજે ધંધામાં સારો ફાયદો થશે. પહેલા કરેલા નીવેશમાં જેનો ફાયદો આજે થશે. કુટુંબના વ્યક્તિઓ સાથે થયેલો અણબનાવ જેનું આજે સમાધાન થાય. મિત્રો પાછળ ધનનો ખર્ચ થશે. સાંજના સમયે ઘરનું વાતાવરણ તણાવ ભર્યું રહેશે. હનુમાનજીને તેલનો દીવો કરી અર્પણ કરવો. દાંપત્યજીવનમાં પૂર્ણતાઓ જોવાશે નહિ. વિદ્યાર્થી વર્ગને આજનો દિવસ તણાવવાળો રહેશે. આરોગ્ય સુખાકારી સારી રહેશે. રાજકીય ક્ષેત્રથી જોડાયેલા જાતકો માટે આજે શુભ સમાચાર મળે તેમજ અગત્યની વાતચીત થાય અને એક મીટીંગ પણ બને.

ContactUs.com