Home Horoscope Vrishabha Rashi 2017 Vrishabha Rashi Daily Horoscope Gujarati

Vrishabha Rashi Daily Horoscope Gujarati

TAURAUS

Vrishabha Rashi Daily Horoscope Gujarati

રાશી ભવિષ્ય આપની આજ તા: ૦૮-માર્ચ-૨૦૧૭ આપનું આજનું રાશી ભવિષ્ય (Rashi Fal Gujarati) સંવત: ૨૦૭૩ ફાગણ  સુદી અગિયારસ(૧૧) ને બુધવાર

વૃષભ (બ,વ,ઉ) :

AstroGujarati કહે છે કે આપની આજની રાશી આજના દિવસે ઘણા વ્યક્તિઓની મુલાકાત થશે.જે યોજના બનાવેલી હશે તેના પર કામ ચાલુ થશે, ફળ સારું મળશે.ઓફિસમાં નવું કામ મળશે.જેના ધ્વારા ઓફિસમાં અને પોતાના કુટુંબમાં એક આનંદ અનુભવાશે,સાંજ સુધીમાં તમારી આત્મશક્તિ વધશે. જે કોશિશ કરો છો તે સફળ સાબિત થશે.કોઈ વાદ-વિવાદ ચાલી રહ્યો હોય તો સાથે બેસી સમજણ દ્વારા તેનું નિરાકરણ થાય.લેવડ-દેવડ માં સાવધાની રાખવી,પ્રેમીથી મન પરેશાન રહેશે,નોકરી ધંધામાં અનુકુળતા છે,માનસિક તણાવ રહેશે, વિદ્યાર્થીઓ માટે પરેશાની રહેશે,બે કોઈપણ સિક્કા પાણીમાં ધોઈને ખીસામાં રાખવા જેથી આજના દિવસે શુભત્વ જોવાશે.

ContactUs.com