/  Archives
Browsing Category

Blog

વાસ્તુશાસ્ત્ર ભાગ-૧૩ (vastu shastra bhag 13)

વાસ્તુશાસ્ત્ર ભાગ-૧૩ ચાર દિશાથી કેવી રીતે લાભ થાય, તે વાસ્તુ થી જોઈએ. પૂર્વમાં સ્નાનાગૃહ હોવાથી લાભ થાય. અગ્નિ ખૂણામાં રસોડું હોવાથી લાભ થાય. દક્ષિણમાં શયન કક્ષ હોવાથી લાભ ...

Continue reading...

વાસ્તુશાસ્ત્ર ભાગ:૧૪ (vastu shastra bhag 14)

વાસ્તુશાસ્ત્ર ભાગ:૧૪ ભગવાનને જે દીવો કરો તેનું મુખ કઈ બાજુ રાખવું? ઘરની રૂમોમાં કઈ કઈ દિશા માં ટ્યુબલાઈટ મુકવી? દિવાને પૂર્વ દિશામાં રાખવાથી આયુષ્યની વુદ્ધી થાય છે. તે પ્રમાણે ...

Continue reading...

વાસ્તુશાસ્ત્ર-ભાગ-૧૨ (vastu shastra bhag 12)

વાસ્તુશાસ્ત્ર-ભાગ-૧૨ ઘરનીઅંદરજળનુંસ્થાન(પાણી) કઈજગ્યાઉપરહોવુંજોઈએતેવાસ્તુપ્રમાણેઆપણેજોઇએ: પૂર્વ દિશામાં પાણીની ટાંકી હોય કે બોર કરેલો હોય તે શુભ માનવામાં આવે છે. પરંતુ પૂર્વનો ...

Continue reading...

વાસ્તુશાસ્ત્ર-ભાગ-૧૧ (vastu shastra bhag 11)

વાસ્તુશાસ્ત્ર-ભાગ-૧૧ દ્વાર-વેધ મુખ્ય દ્વાર જે હોય તેની સામે કઈ-કઈ પ્રકારની વસ્તુઓ હોય તે પ્રમાણે દ્વાર-વેધ કહેવાય છે. મુખ્ય દ્વારની સામે વૃક્ષ હોય તો તે દ્વાર-વેધ કહેવાય છે. એ ...

Continue reading...

વાસ્તુશાસ્ત્ર લેખ ભાગ-૧૦ (vastu shastra bhag 10)

વાસ્તુશાસ્ત્ર લેખ ભાગ-૧૦ આગળ વાસ્તુચક્રનું કોષ્ટક આપેલું છે. તેમાં તે દેવના નામ પણ લખેલા છે. હવે જે તમારું મુખ્ય દ્વાર હોય તે કયા દેવના અંદરમાં છે તેના દેવ ઉપરથી નક્કી થાય છે ...

Continue reading...

વાસ્તુશાસ્ત્રભાગ–૯ (vastu shastra bhag 09)

વાસ્તુશાસ્ત્રભાગ–૯ ઘરની નજીક કેવા વ્રુક્ષ હોવા જોઈએ. અશોક, પુન્નાંગ, મૌલશીરી, સમડી, ચંપો, અર્જુન, કેતકી, ચમેલી, પાટલ, નાગકેશર, અડહુલ, મહુડો આ વ્રુક્ષો ઘરની પાસે શુભ છે. કેવા ...

Continue reading...

વાસ્તુ શાસ્ત્ર લેખ ભાગ-૮ (vastu shastra bhag 08)

વાસ્તુ શાસ્ત્ર લેખ ભાગ-૮ તમારા ઘરના કઈ દિશાના દ્વારથી ઘરમાં લક્ષ્મી લઇ જવી ? પ્રથમ આપણે જોઈએ તો ઘરમાં લક્ષ્મી લઇ જવા માટે દરેક વર્ગ પ્રમાણે દ્વાર બતાવેલા છે. તેમાં બ્રાહ્મણ ...

Continue reading...

વાસ્તુ લેખ ભાગ-૭ (vastu shastra bhag 07)

વાસ્તુ લેખ ભાગ-૭ ઘરનું બ્રહ્મ સ્થાન બ્રહ્માના નવપદની રક્ષા કરવી જોઈએ. આ જગ્યા ઉપર જયારે મકાન બનાવો ત્યારે થાંભલો રાખવો નહિ. આ જગ્યા ઉપર એંઠા વાસણ, અપવિત્ર પદાર્થ પણ રાખવો જોઈએ ...

Continue reading...

વાસ્તુ શાસ્ત્ર ભાગ-૬ (vastu shastra bhag 06)

વાસ્તુ શાસ્ત્ર ભાગ-૬ મકાન બનાવવાની શરૂઆત કેવી રીતે કરવી? પ્રથમ ભૂમિ પૂજન-ખાત મુહૂર્ત-દ્વાર પૂજન-ગૃહ પ્રવેશ અને વાસ્તુ આ પ્રમાણે કરવુ જરૂરી છે. ગૃહ પ્રવેશ કરતી વખતે કુળદેવતા ...

Continue reading...

વાસ્તુચક્રભાગ-૫ (vastu shastra bhag 05)

વાસ્તુચક્રભાગ-૫ વાસ્તુચક્રમાં પાંચ વિધાન, પાંચ કર્મ દ્વારા વાસ્તુ પૂજન કરવુ. વાસ્તુશાસ્ત્રમાં ભૂમિ શોધન કરવુ. દ્વાર બનાવવુ. શિલાન્યાસ કરવો. સુત્ર સ્થાપન અને ગૃહપ્રવેશ. ...

Continue reading...
error: