Capricorn મકર (ખ,જ)

    0
    116
    મકર (ખ,જ)

    દિવસ આપના માટે શુભ જોવાય છે. માનસિક રીતે જોતા તણાવ ,દબાવ મન ઉપર રહે, જીવનસાથી સાથે મધ્યમ છે. પરિવારના સભ્યો સાથે ક્લેશ વિવાદ સંબંધો બગડી પણ શકે, વ્યવસાય કરતા જાતકો માટે ખર્ચનું પ્રમાણ વધશે, નોકરી કરતા જાતકો માટે જો લાપરવાહી રાખી તો મુશ્કેલી આવશે. યાત્રા કરવામાં ધ્યાન રાખવું જરૂરી છે, વિનમ્ર બનીને કામ કરશો તો તમને ફાયદો થશે,