Libra તુલા (ર,ત.)

    0
    140
    તુલા (ર,ત.)

    તમારું જે સ્વાસ્થ્ય છે એ સારું રહેશે સવારમાં જ આ પ્રવાહનો અનુભવ થશે વ્યાયામ પ્રણાલી વગેરેમાં ધ્યાન આપો છો, એ તમારા માટે શુભ છે. સુખ સારું જોવાય. વૈવાહિક જીવન સારું જોવાય. નોકરીમાં ફાયદો થાય. પ્રવાસ બને,બહાર ની દ્રષ્ટિએ જોતા આજે તમે કોઈ સારા સમાચાર સારો લાભ પ્રાપ્ત
    કરશો.