Scorpio વૃશ્ચિક (ન, ય.)

    0
    122
    વૃશ્ચિક (ન, ય.)

    આજનો દિવસ આપના માટે મધ્યમ જોવાય છે, પરંતુ સ્વાસ્થ્ય આપનું સારું જોવાય છે, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારું રહેશે. આમ એકંદરે ની સ્થિતિ સારી રહે, પરિવાર સંબંધી પોતાના પત્ની સાથે બહાર ફરવા ના યોગ બની શકે, નોકરી કરતા જાતકો માટે દિવસ શુભ છે યાત્રા થશે યાત્રામાં લાભ થશે. આજે ભાગ્ય તમને સાથ આપશે પરંતુ ખર્ચનું પ્રમાણ આ દિવસ દરમિયાન રહેશે.