Virgo કન્યા (પ,ઠ,ણ.)

    0
    173
    કન્યા (પ,ઠ,ણ.)

    આજે તમારે તમારા આરોગ્ય ઉપર ધ્યાન આપવું જરૂરી છે, અચાનક તમારું સ્વાસ્થ્ય બગડે જેથી
    સાવધાની રાખવી જરૂરી છે. કેટલા સમયથી નકારાત્મક ભાવનાઓ ઘર કરી ગઈ છે . તેનો દ્રષ્ટિકોણ તમારે બદલવાની જરૂર છે. બીજાથી તમે નારાજ છો, નારાજગી તમારે દૂર કરવાની જરૂર છે. તમારા ઘરના સભ્યો સાથે જે દરાર પડી હોય તે જરા દૂર થાય, ભાગ્યની દ્રષ્ટિએ જોતા આજનો દિવસ આપણા માટે શુભ જોવાય છે.